Price:
(as of – Details)
‘ઘટ ઘટ મેં પંછી બોલતા.’ વીણા સહસ્ત્રબુદ્ધેના મધુર કંઠે ગવાયેલું આ ભજન હું એકલો હોઉ ત્યારે કાયમ લલકારું છું. આ ભજન જીવનનો એક આનંદ આપનાર છે. એમના આ પુસ્તકના લખાણ માં કાવ્યાત્મકતા જોવા મળે છે.એમાં અચરજ નથી. ગદ્ય-ગુણવંતની સંવેદનાએ આવીજ રીતે ‘વિસ્મયનું પરોઢ’ કાવ્યસંગ્રહ આપી પદ્ય-ગુણવંતનો પરિચય પણ આપ્યો હતો.કટાર લેખનના માધ્યમથી લલિત નિબંધોને પોતીકી મુદ્રા આપનારા ગુણવંતભાઈ એ વાચકોનો લખલૂંટ પ્રેમ હાંસલ કર્યો છે. આપુસ્તક માં ગુણવંતભાઈ ગદ્ય-પદ્ય માં પોતાના સુંદર વિચાર નિબંધ દ્વારા લખેલ છે.