Price:
(as of – Details)
આ પુસ્તકમાં પોતાના સપનાંઓ માટે નવો રસ્તો કંડારનારા લોકોએ પોતાના હૃદયસ્પર્શી અનુભવો શૅર કર્યા છે.જો તમે પણ ચીલાચાલુ ક્ષેત્ર માંથી બહાર આવીને તમારી જિંદગી તમારી શરતોને આધારે જીવવા માંગતા હોવ, તો આ પુસ્તક તમારા માટે જ છે.તમે સફળ અને સુખી થઇ શકો છો.આ પુસ્તક તમારા માટે Wake-up call સાબિત થશે ! કશુંક અલગ કરી ગયેલા લોકોની અનોખી વાતો.