
Price:
(as of – Details)

“પ્રેમનું મૅનેજમેન્ટ” બુક વાસ્તવમાં તો પ્રથમવાર પ્રેમમાં પડતા પહેલા વાંચવા જેવું છે, લગ્ન કરતા પહેલા તો આચૂક વાંચવા જેવું છે અને જેઓ પોતાના સૌથી અંગત સંબંધોને જીવની જેમ સાચવી રાખવા માંગે છે એમના માટે તો આ બુક વાંચવા અનિવાર્ય છે- એવું સૌરભ શાહને લાગી રહ્યું છે, બુક વાંચી લીધા પછી તમને પણ લાગશે.