Price:
(as of – Details)
આ પુસ્તકમાં વિવિધ ધર્મોની,વિવિધ વિદ્ધાનો તેમજ સમાજસુધારકોના જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે. જેને ક્યારેય સમયનો કાટ લાગી શકતો નથી ! નાના – મોટા સૌને પોતાનાં જીવન ઘડતરનો એક ચોક્કસ માર્ગ આ પુસ્તક માંથી મળી રહે છે, એ આ પુસ્તકની વિષેશતા છે.આ પુસ્તક એક સાચા જીવનશિક્ષકની ગરજ સારે છે!