Svabhav Nu Management


Price:
(as of – Details)



લાઈફ મેનેજ કરતા શીખવું હોય તો પહેલા સ્વભાવ ને મેનેજ કરતા શીખવું પડે, પછી લાગણીઓને, પછી કુટુંબ-મિત્રોને અને પછી સંબંધોને. સ્વભાવ એટલે તમે અંદરથી જે છો તે. તમને તમારામાં જે ના ગમતું હોઈ તેનું પ્રમાણ ઘટાડી શકો છો. જે ગમતું હોઈ તેનું પ્રમાણ વધારી શકો છો.તમે તમારા સ્વભાવનું મૅનેજમેન્ટ કરી શકો છો. કેવી રીતે?? એ વિષે આ બુકમાં વાંચવા મળશે. આ બુક આખેઆખી એક જ બેઠકે પુરી કરી નાખવાની લાલચ થશે.



brajesh

creative graphic designer

Post a Comment

Previous Post Next Post