Price:
(as of – Details)
રેતી…છીપલા અને મોતી આ પુસ્તક મોતીભાઈ એમ. પટેલ દ્વારા લખવામાં આવી છે. મોતીભાઈ એમ. પટેલની આત્મકથા “રેતી…છીપલા અને મોતી” એમના માં રહેલા એક શિક્ષકના પરાક્રમની વાર્તા છે. તેઓ ગુજરાતને ખૂણેખાંચરે પ્રવાસે જાય છે, ત્યારે સાવ સહજપણે માનવસંબંધો રાચતા જાય છે. એમની આત્મકથામાં પણ સ્મિતસુગંધ અને મૈત્રીસુગંધ પ્રગટ થતી હોય ત્યારે એનું અભિવાદન કરવાનું કોને ન ગમે? કયો શિક્ષક એને વાંચવાનું ટાળી શકે?